gu_tn/mat/13/40.md

712 B

Connecting Statement:

શિષ્યોને સારા અને કડવા બીજ ધરાવતા ખેતર વિશેનું દ્રષ્ટાંત સમજાવવાનું ઈસુ પૂર્ણ કરે છે

Therefore, as the weeds are gathered up and burned with fire

આને સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેથી, જેમ લોકો કડવા દાણા ભેગા કરે છે અને તેમને અગ્નિમાં બાળી નાખે છે"" (જુઓ:rc://*/ta/man/translate/figs-activepassive)