gu_tn/mat/13/33.md

2.1 KiB

Connecting Statement:

લોટ પર જે અસર ખમીરની થાય છે તેનું દ્રષ્ટાંત કહેવા દ્વારા ઈસુ, આકાશના રાજ્યને વર્ણવે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-parables)

The kingdom of heaven is like yeast

રાજ્ય ખમીરના જેવું નથી, પણ રાજ્યનો ફેલાવો એ ખમીરના ફેલાવા જેવો છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-simile)

The kingdom of heaven is like

અહીં ""આકાશનું રાજ્ય"" ઈશ્વરના રાજા તરીકેના રાજ્યકાળને સૂચવે છે. આ શબ્દસમૂહ ફક્ત માથ્થીની સુવાર્તામાં દ્રશ્યમાન થાય છે. જો શક્ય હોય તો, તમારા અનુવાદમાં ""આકાશ” રાખો. જુઓ કે તમે આનો અનુવાદ [માથ્થી 13:24] (../13/24.md)માં કેવી રીતે કર્યો છે. વૈકલ્પિક ભાષાંતર: ""જ્યારે આકાશમાંના આપણા ઈશ્વર પોતાને રાજા તરીકે પ્રગટ કરશે, તેના જેવું તે હશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

three measures of flour

“લોટનો વિશાળ જથ્થો” અથવા તમારી ભાષામાં લોટના વિશાળ જથ્થાને માપવા માટે ઉપયોગમાં લેવાતા પાત્રનો ઉલ્લેખ કરો. (જુઓ: rc://*/ta/man/translate/translate-bvolume)

until all the dough had risen

અહીં સૂચિત માહિતી એ છે કે ખમીર અને ત્રણ માપનો લોટ, ખમીરવાળા લોટમાં રૂપાંતરીત થઇ ગયો હતો. (જુઓ:rc://*/ta/man/translate/figs-explicit)