gu_tn/mat/13/31.md

1.5 KiB

Connecting Statement:

એક ખૂબ જ નાનું બી જે વૃદ્ધિ પામી એક મોટા વૃક્ષમાં આકાર પામે છે તેનું દ્રષ્ટાંત કહેવા દ્વારા ઈસુ આકાશના રાજ્યને વર્ણવે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-parables)

The kingdom of heaven is like

અહીં ""આકાશનું રાજ્ય"" ઈશ્વરના રાજા તરીકેના રાજ્યકાળને સૂચવે છે. આ શબ્દસમૂહ ફક્ત માથ્થીની સુવાર્તામાં દ્રશ્યમાન થાય છે. જો શક્ય હોય તો, તમારા અનુવાદમાં ""આકાશ” રાખો. જુઓ કે તમે આનો અનુવાદ માથ્થી 13:24માં કેવી રીતે કર્યો છે. વૈકલ્પિક ભાષાંતર: ""જ્યારે આકાશમાંના આપણા ઈશ્વર પોતાને રાજા તરીકે પ્રગટ કરશે, તેના જેવું તે હશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

mustard seed

એક ખૂબ નાનો દાણો વૃદ્ધિ પામી મોટું ઝાડ બને છે. (જુઓ: rc://*/ta/man/translate/translate-unknown)