gu_tn/mat/13/23.md

1.4 KiB

That which was sown on the good soil

સારી ભોયમાં પડેલા બીજ

He indeed bears fruit, some yielding

વ્યક્તિ જાણે કે છોડ હોય તે રીતે વાત કરવામાં આવી છે. વૈકલ્પિક ભાષાંતર: ""તે વ્યક્તિ, સારું ઝાડ કે જે ઘણાં ફળ આપે છે તેના જેવો ઉત્પાદક છે.” (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

some yielding one hundred times as much as was planted, some sixty, and some thirty times as much

આ દરેક અંકોનું અનુસરણ કરતા “જેટલું વાવેતર કરવામાં આવ્યું હતું તેટલું"" શબ્દસમૂહને સમજી શકાય છે. જુઓ કે તમે માથ્થી 13: 8માં આનો અનુવાદ કેવી રીતે કર્યો છે. વૈકલ્પિક ભાષાંતર: ""કેટલાક લોકો વાવેતર કરતાં 100 ગણું વધારે ઉત્પન કરે છે, કેટલાક 60 ગણું અને કેટલાક 30 ગણું વધારે ઉત્પન્ન કરે છે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-ellipsis]] અને [[rc:///ta/man/translate/translate-numbers]])