gu_tn/mat/13/17.md

1000 B

For truly I say to you

હું તમને સત્ય કહું છું. હવે ઈસુ જે કહેવાના છે તે બાબત પર આ ભાર મૂકે છે.

you

આ સર્વ શબ્દો બહુવચન છે અને શિષ્યોનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)

the things that you see

તેઓએ જે જોયું છે તે સ્પષ્ટ કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: “તમે મને જે કરતા જોયો છે” (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

the things that you hear

તેઓએ જોયું છે તે તમે સ્પષ્ટ કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: “તમે મને જે કહેતા સાંભળ્યો છે” (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)