gu_tn/mat/13/16.md

1.8 KiB

Connecting Statement:

ઈસુ શા માટે દ્રષ્ટાંતોમાં વાત કરે છે તે વિશે શિષ્યોને સમજાવવાનું ઈસુ પૂર્ણ કરે છે.

But blessed are your eyes, for they see; and your ears, for they hear

આ બંને નિવેદનો એક જ બાબત છે. ઈસુએ ભાર મૂક્યો છે કે તેઓ ઈશ્વરને પ્રસન્ન કરે છે કારણ કે તેઓએ જે કહ્યું છે અને કર્યું છે તેના પર તેઓએ વિશ્વાસ કર્યો છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-parallelism)

But blessed are your eyes, for they see

અહીં ""આંખો"" એ સંપૂર્ણ વ્યક્તિત્વનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમે આશીર્વાદિત છો કારણ કે તમે જોઈ શકો છો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-synecdoche)

your ... your

આ સર્વ શબ્દો બહુવચન છે અને શિષ્યોનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)

your ears, for they hear

અહીં ""કાન"" એ સંપૂર્ણ વ્યક્તિત્વનો ઉલ્લેખ કરે છે. તમે માહિતીને સમજી સ્પષ્ટ કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""તમે આશીર્વાદિત છો કારણ કે તમે સાંભળી શકો છો"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-synecdoche]] અને [[rc:///ta/man/translate/figs-ellipsis]])