gu_tn/mat/13/13.md

3.0 KiB

General Information:

14 મી કલમમાં, ઈસુ યશાયા પ્રબોધકનો ઉલ્લેખ કરી દર્શાવે છે કે ઈસુનો ઉપદેશ અને તેમના વિશેની ભવિષ્યવાણીની પરિપૂર્ણતા સમજવામાં લોકો નિષ્ફળ ગયા.

Connecting Statement:

ઈસુ શા માટે દ્રષ્ટાંતોમાં વાત કરે છે તેની સમજ તે શિષ્યોને આપે છે.

to them ... they see

“તેઓને” અને “તેઓ” શબ્દો લોકોના ટોળાનો ઉલ્લેખ કરે છે.

Though they are seeing, they do not see; and though they are hearing, they do not hear, or understand.

ઈસુએ શિષ્યોને કહેવા અને ઉલ્લેખ કરવા આ સમાંતરણનો ઉપયોગ કર્યો છે કે લોકોનું ટોળું ઈશ્વરના સત્યને સમજી શક્યું નથી. (જુઓ: rc://*/ta/man/translate/figs-parallelism)

Though they are seeing

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) આનો અર્થ એ થાય છે કે ઈસુ શું કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""હું જે કરું તે તેઓ જુએ છે તેમ છતાં"" અથવા 2) તેમની જોવાની ક્ષમતાને નિર્દેશ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓ જોઈ શકે છે તેમ છતાં

they do not see

અહીં “જોવું” એ સમજશક્તિનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “તેઓ સમજતા નથી” (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

though they are hearing

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) આનો અર્થ એ છે કે ઈસુ જે શીખવે છે તે સાંભળે છે. વૈકલ્પિક ભાષાંતર: ""હું જે કહું છું તે તેઓ સાંભળે છે તેમ છતાં"" અથવા 2) તે સાંભળવાની તેમની ક્ષમતાને સૂચવે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓ સાંભળી શકે છે તેમ છતાં

they do not hear

અહીં ""સાંભળો"" સારી રીતે સાંભળવાનું પ્રતિનિધિત્વ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓ સારી રીતે સાંભળતા નથી"" અથવા ""તેઓ ધ્યાન આપતા નથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)