gu_tn/mat/13/01.md

908 B

General Information:

આ સુવાર્તાના નવા ભાગની શરૂઆત છે જ્યાં ઈસુએ આકાશના રાજ્ય વિશેનું શિક્ષણ આપવા માટે દૃષ્ટાંતોનો ઉપયોગ કરીને ભીડને શીખવવાનું શરૂ કર્યું.

On that day

આ ઘટનાઓ પહેલાના પ્રકરણની જેમ જ સમાન દિવસે બની હતી.

went out of the house

ઈસુ કોના ઘરે રહી રહ્યા છે તેનું વર્ણન કરવામાં આવ્યું નથી.

sat beside the sea

એ સ્પષ્ટ છે કે ઈસુએ નીચે બેસીને શિક્ષણ આપ્યું છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)