gu_tn/mat/12/50.md

800 B

whoever does

જે કોઈ આ પ્રમાણે કરે છે

Father

ઈશ્વરના સ્વભાવ વિશે વર્ણન કરતું આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

that person is my brother, and sister, and mother

આ એક રૂપક છે જેનો અર્થ છે કે જે કોઈ ઈશ્વરની આજ્ઞાનું પાલન કરે છે તે ઈસુના આત્મિક કુટુંબના છે. તેના શારીરિક પરિવારની તુલનામાં આ વધુ મહત્વપૂર્ણ છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)