gu_tn/mat/12/47.md

488 B

Someone said to him, ""Look, your mother and your brothers stand outside, seeking to speak to you.

આને પરોક્ષ ભાવમાં અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""કોઈએ ઈસુને કહ્યું કે તેમની માતા અને ભાઈઓ બહાર તેમને મળવાને આવ્યા છે."" (જુઓ: rc://*/ta/man/translate/figs-quotations)