gu_tn/mat/12/45.md

1.1 KiB

Connecting Statement:

“જ્યારે અશુદ્ધ આત્મા” શબ્દોથી કલમ 43 માં શરુ કરેલ દ્રષ્ટાંતને ઈસુ અહીં પૂર્ણ કરે છે.

Then it goes ... with this evil generation also

લોકોને વિશ્વાસ ન કરવાના જોખમથી ચેતવણી આપવા માટે ઈસુ એક દ્રષ્ટાંત કહે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-parables)

It will be just like that with this evil generation also

આનો અર્થ એ થાય કે જો ઈસુના સમયના લોકો કે પેઢીએ તેમના પર વિશ્વાસ કર્યો નથી અને તેમના શિષ્યો બન્યા નથી તો ઈસુના આવ્યા પહેલાં તેઓ જે સ્થિતિમાં હતા તેનાથી પણ વધુ ખરાબ સ્થિતિમાં તેઓ આવી પડશે.