gu_tn/mat/12/44.md

2.2 KiB

Then it says, 'I will return to my house from which I came.'

આને અવતરણના સ્થાને નિવેદન તરીકે અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેથી, અશુદ્ધ આત્મા જે ઘરમાંથી તે નીકળ્યો હતો ત્યાં પાછો આવશે.

to my house from which I came

જે વ્યક્તિમાં અશુદ્ધ આત્મા છે તેના માટે આ રૂપક છે. વૈકલ્પિક ભાષાંતર: “હું જ્યાંથી નીકળ્યો હતો” (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

it finds it empty and swept out and put in order

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""અશુદ્ધ આત્મા એવા ઘરને શોધે છે કે જે કોઈએ સાફ કર્યું હોય અને જે વસ્તુ જ્યાં શોભે છે ત્યાં દરેક વસ્તુ વ્યવસ્થિત ગોઠવેલી હોય."" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

empty and swept out and put in order

ફરી, ""ઘર"" એવા વ્યક્તિ માટે રૂપક છે કે જેમાં અશુદ્ધ આત્મા રહે છે. અહીં, ""બહાર નીકળવું અને ગોઠવવું"" સૂચવે છે કે કોઈ પણ ઘરમાં રહેતું નથી. ઈસુ કહે છે કે જ્યારે અશુદ્ધ આત્મા કોઈ વ્યક્તિને છોડે છે ત્યારે વ્યક્તિએ પવિત્ર આત્માને તેનામાં રહેવા માટે આમંત્રણ આપવું જોઈએ નહીં તો અશુદ્ધ આત્મા પાછો આવી તે વ્યક્તિમાં ફરીથી વાસ કરશે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)