gu_tn/mat/12/40.md

607 B

three days and three nights

અહીં “દિવસ” અને “રાત” એ 24 કલાકના દિવસનો સમય છે. વૈકલ્પિક ભાષાંતર: “સંપૂર્ણ ત્રણ દિવસ” (જુઓ: rc://*/ta/man/translate/figs-merism)

the Son of Man

ઈસુ પોતાન વિશે કહે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-123person)

in the heart of the earth

આનો અર્થ ભૌતિક કબરની અંદર થાય છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)