gu_tn/mat/12/39.md

1.6 KiB

An evil and adulterous generation seeks for a sign ... given to it

ઈસુ હાલની વર્તમાન પેઢી સાથે વાત કરી રહ્યા છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમે એક દુષ્ટ અને વ્યભિચારી પેઢી છો જે નિશાની માગે છે.."" (જુઓ: rc://*/ta/man/translate/figs-123person)

adulterous generation

અહીં ""વ્યભિચારી"" એવા લોકો માટે એક રૂપક છે કે જે ઈશ્વરને વફાદાર નથી. વૈકલ્પિક ભાષાંતર: ""અવિશ્વસનીય પેઢી"" અથવા ""દુષ્ટ પેઢી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

no sign will be given to it

ઈસુએ તેઓને નિશાની આપી ન હતી કારણ કે, તેમણે ઘણા ચમત્કારો કર્યા હોવા છતા તેઓએ તેના પર વિશ્વાસ કર્યો નહીં. આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""હું તેમને નિશાની આપીશ નહીં"" અથવા ""ઈશ્વર તમને કોઈ નિશાની આપશે નહીં"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

except the sign of Jonah the prophet

યૂના પ્રબોધક વિના કોઈ નિશાની અપાશે નહીં.