gu_tn/mat/12/38.md

1000 B

General Information:

કલમ 39 માં, ઈસુ શાસ્ત્રીઓ અને ફરોશીઓને ઠપકો આપવાનું શરૂ કરે છે.

Connecting Statement:

શેતાનની શક્તિ દ્વારા ઈસુએ માણસને સાજો કર્યો છે તેવા ફરોશીઓના આક્ષેપનો જવાબ ઈસુએ આપ્યા પછીની કલમોમાં જ આ સંવાદ થાય છે.

we wish

અમને જોઈએ

to see a sign from you

તમે સ્પષ્ટ કરી શકો છો કે તેઓ શા માટે નિશાની માગે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમારા તરફથી નિશાની મળશે તે જ સાબિત કરશે કે તમે જે કહો છો તે સાચું છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)