gu_tn/mat/12/36.md

960 B

Connecting Statement:

ઈસુએ અશુદ્ધ આત્મા વળગેલા માણસને સાજો કર્યો તેવા ફરોશીઓના આરોપ વિશેના પ્રત્યુત્તર આપવાનું સમાપન ઈસુ કરે છે.

I say to you

આ ઈસુ આગળ શું કહેવાના છે તેના પર ભાર મૂકે છે.

people will give an account of

ઈશ્વર તેઓને પૂછશે અથવા “લોકોએ ઈશ્વરને સમજાવવું પડશે”

every idle word they will speak

અહીં ""શબ્દ"" કોઈક કંઈક કહે છે તે બતાવે છે. વૈકલ્પિક ભાષાંતર: ""દરેક હાનિકારક વસ્તુ જે તેઓએ કહી હશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)