gu_tn/mat/12/33.md

1.9 KiB

Connecting Statement:

ઈસુ ફરોશીઓને પ્રત્યુત્તર આપવાનું ચાલુ રાખે છે.

Either make a tree good and its fruit good, or make the tree bad and its fruit bad

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""જો ઝાડ સારું હશે તો તેનું ફળ સારું મળશે, અને જો વૃક્ષ ખરાબ હશે તો તેનું ફળ ખરાબ મળશે"" અથવા 2) ""જો તમે ઝાડને સારું ગણો તો તેનું ફળ સારું છે, અને જો તમે તે ઝાડને ખરાબ માનતા હો, તો તેનું ફળ ખરાબ રહેશે."" આ એક કહેવત હતી. કોઈ વ્યક્તિ સારી કે ખરાબ છે તે કેમ જાણી શકાય તેના માટે આ સત્યને લાગુ પાડવું.

good ... bad

તંદુરસ્ત… રોગગ્રસ્ત

for the tree is recognized by its fruit

અહીં ફળ વ્યક્તિ શું કરે છે તેનો ઉલ્લેખ કરે છે. આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""કેમ કે ઝાડ ફળથી ઓળખાય છે કે તે સારું છે કે ખરાબ છે"" અથવા ""લોકો વ્યક્તિના વર્તન અને પ્રવૃત્તિઓના પરિણામો જોઈને કહે છે કે તે વ્યક્તિ સારો છે કે ખરાબ છે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-activepassive]] અને [[rc:///ta/man/translate/figs-metaphor]])