gu_tn/mat/12/32.md

1.6 KiB

Whoever speaks a word against the Son of Man

અહીં ""શબ્દ"" નો અર્થ છે કોઈ શું કહે છે. વૈકલ્પિક ભાષાંતર: ""જો કોઈ વ્યક્તિ માણસના દીકરા વિશે દુર્ભાષણ કરશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

the Son of Man

ઈસુ પોતાના વિશે વાત કરી રહ્યા છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-123person)

that will be forgiven him

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર તે વ્યક્તિને માફ કરશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

that will not be forgiven him

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “પવિત્ર આત્મા વિરુદ્ધનું પાપ માફ કરશે નહીં.

neither in this age, nor in the one that is coming

અહીંયા ""જગત"" અને ""તે જે આવવાનું છે"" તે વર્તમાન યુગ અને આવનાર યુગને દર્શાવે છે. વૈકલ્પિક ભાષાંતર: ""આ યુગમાં અથવા આવનાર યુગમાં"" અથવા ""સદા અને સર્વકાળ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)