gu_tn/mat/12/31.md

1.6 KiB

Connecting Statement:

ઈસુ ફરોશીઓને પ્રત્યુત્તર આપવાનું ચાલુ રાખે છે.

I say to you

હવે ઈસુ જે આગળ કહેવાના છે તેના પર ભાર મૂકે છે.

I say to you

અહીં “તમે” બહુવચન છે. ઈસુ પ્રત્યક્ષ રીતે ફરોશીઓ સાથે વાત કરે છે પણ તે ટોળાને શિક્ષણ આપતા નથી. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)

every sin and blasphemy will be forgiven men

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""લોકો જે પાપ કરે છે અને લોકો જે કહે છે તે પ્રત્યેક દુષ્ટ બાબતને ઈશ્વર માફ કરશે"" અથવા ""ઈશ્વર દરેક દુષ્ટતા અને પાપોને ક્ષમા કરશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

the blasphemy against the Spirit will not be forgiven

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""પવિત્ર આત્મા વિરુદ્ધ કરેલ દરેક પાપ અને દુર્ભાષણને ઈશ્વર માફ કરશે નહીં"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)