gu_tn/mat/12/30.md

1.0 KiB

The one who is not with me

જે મને સમર્થન આપતો નથી અથવા “જે મારી સાથે કાર્ય કરતો નથી”

is against me

મારો વિરોધ કરે છે અથવા “મારી વિરુદ્ધ કાર્ય કરે છે”

the one who does not gather with me scatters

ઈસુ એક રૂપકનો ઉપયોગ કરી રહ્યા છે કે કોઈ વ્યક્તિ ઘેટાંના ટોળાને ઘેટાંપાળક પાસે ભેગા કરે છે અથવા તેમને ઘેટાંપાળકથી દૂર લઈ જાય છે. ઈસુનો અર્થ એ છે કે કોઈ વ્યક્તિ કાં તો લોકોને ઈસુના શિષ્ય બનવામાં મદદ કરે છે અથવા તે લોકોને ઈસુનો નકાર કરવા કહે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)