gu_tn/mat/12/29.md

1.6 KiB

how can anyone enter into the house ... he will steal his belongings from his house

ફરોશીઓને જવાબ આપવા માટે ઈસુ દ્રષ્ટાંતનો ઉપયોગ કરે છે. ઈસુનો કહેવાનો અર્થ એ છે કે તેઓ(ઈસુ) સ્વયં, શેતાનથી વધારે શક્તિશાળી છે તેથી તેઓ(ઈસુ) અશુદ્ધ આત્માઓને બહાર કાઢી શકે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-parables)

how can anyone enter ... without tying up the strong man first?

ફરોશીઓ અને ટોળાને શીખવવા માટે ઈસુ એક પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""બળવાન વ્યક્તિને બાંધ્યા વિના કોઈ પણ તે ઘરમાં પ્રવેશી શકશે નહીં."" અથવા ""જો કોઈ વ્યક્તિ પ્રવેશ કરવા માંગે છે ... તો તેણે પ્રથમ બળવાન માણસને બાંધવો પડે."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

without tying up the strong man first

પ્રથમ બળવાન માણસ પર નિયંત્રણ લીધા વિના

Then he will steal his belongings

પછી તે ચોરી કરી શકે છે અથવા “પછી તે ચોરી કરવા સમર્થ બની શકે છે”