gu_tn/mat/12/28.md

1.4 KiB

Connecting Statement:

ઈસુ ફરોશીઓને પ્રત્યુત્તર આપવાનું જારી રાખે છે.

But if I

અહીં ""જો"" નો અર્થ એ નથી કે ઈસુ પ્રશ્ન કરે છે કે શેતાનને કેવી રીતે હાંકી કાઢવો. અહીં ઈસુ સાચું નિવેદન દાખલ કરવા માટે આ શબ્દનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""પરંતુ જો કે હું

then the kingdom of God has come upon you

તો પછી ઈશ્વરનું રાજ્ય તમારામાં આવી ચૂક્યું છે. અહીં ""રાજ્ય"" એ રાજા તરીકે ઈશ્વરના શાસનનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""આનો અર્થ એ છે કે ઈશ્વર તમારામાં તેનું રાજ્ય સ્થાપિત કરી રહ્યા છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

come upon you

અહીં “તમે” બહુવચન છે અને ઇઝરાએલના લોકોને સંબોધે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)