gu_tn/mat/12/27.md

1.6 KiB

Beelzebul

આ નામ એ જ સમાન વ્યક્તિનો “શેતાન” તરીકે ઉલ્લેખ કરે છે (કલમ 26).

by whom do your sons drive them out?

ફરોશીઓને પડકારવા માટે ઈસુએ બીજા એક પ્રશ્નનો ઉપયોગ કર્યો. વૈકલ્પિક ભાષાંતર: ""પછી તમારે કહેવું જોઈએ કે તમારા અનુયાયીઓ પણ બાલઝબૂલની મદદથી અશુદ્ધ આત્માઓને કાઢે છે. પરંતુ, તમે જાણો છો કે આ સત્ય નથી."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

your sons

ઈસુ ફરોશીઓ સાથે વાત કરી રહ્યા હતા. ""તમારા પુત્રો"" શબ્દ તેમના અનુયાયીઓનો ઉલ્લેખ કરે છે. શિક્ષકો અથવા આગેવાનોને અનુસરતા લોકોનો ઉલ્લેખ કરવાની આ એક સામાન્ય રીત હતી. વૈકલ્પિક ભાષાંતર: ""તમારા અનુયાયીઓ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

For this reason they will be your judges

તમારા અનુયાયીઓ ઈશ્વરની મદદથી અશુદ્ધ આત્માઓને કાઢે છે, તેઓ બતાવે છે કે તમે મારા પ્રત્યે ખોટા છો.