gu_tn/mat/12/26.md

1.5 KiB

Connecting Statement:

ફરોશીઓએ ઈસુ પર શેતાનની શક્તિ દ્વારા માણસને સાજો કરવાના આરોપ મૂક્યા હતા તેનો પ્રત્યુતર આપવાનું ઈસુ જારી રાખે છે.

If Satan drives out Satan

શેતાન નામનો બીજો ઉપયોગ શેતાનની સેવા કરતા અશુદ્ધ આત્માઓનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""જો શેતાન તેના પોતાના અશુદ્ધ આત્માઓ વિરુદ્ધ કાર્ય કરે તો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

How then will his kingdom stand?

ફરોશીઓ જે કહે છે તે તર્કહિન છે તેવું તેઓને બતાવવા માટે ઈસુ આ પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""જો શેતાન પોતાનામાં વિભાજિત છે તો, તેનું રાજ્ય સ્થિર રહી શકશે નહીં!"" અથવા ""જો શેતાન પોતાનાની સાથે લડાઈ કરે તો તેનું રાજ્ય ટકશે નહીં!” (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)