gu_tn/mat/12/25.md

2.1 KiB

Every kingdom divided against itself is made desolate, and every city or house divided against itself will not stand

ઈસુએ ફરોશીઓને જવાબ આપવા માટે નીતિવચનનો ઉપયોગ કરે છે. આ બંને નિવેદનો એક જ બાબત છે. ઈસુ એ બાબત પર ભાર મૂકે છે કે અન્ય અશુદ્ધ આત્માઓ સાથે લડવા માટે બાલઝબૂલ પોતાના સામર્થ્યનો ઉપયોગ કરે તે વાતનો કોઈ અર્થ નથી. (જુઓ: [[rc:///ta/man/translate/writing-proverbs]] અને [[rc:///ta/man/translate/figs-parallelism]])

Every kingdom divided against itself is made desolate

અહીં ""રાજ્ય"" એ રાજ્યમાં રહેતા લોકોનો ઉલ્લેખ કરે છે. આને સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""એક સામ્રાજ્ય ટકશે નહીં જ્યારે તેના લોકો એકબીજાની વચ્ચે લડાઈ કરશે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metonymy]] અને [[rc:///ta/man/translate/figs-activepassive]])

every city or house divided against itself will not stand

અહીં ""શહેર"" ત્યાં રહેતા લોકોનો ઉલ્લેખ કરે છે, અને ""ઘર"" એ કુટુંબને નિર્દેશ કરે છે. ""પોતાનાથી વિભાજિત"" થવાથી તેના લોકો એકબીજા સાથે લડતા હોય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જ્યારે લોકો એકબીજા સાથે લડાઈ કરે છે ત્યારે તે શહેર અથવા પરિવારનો નાશ થાય છે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metonymy]] અને [[rc:///ta/man/translate/figs-metaphor]])