gu_tn/mat/12/24.md

1.3 KiB

General Information:

કલમ 25 માં, ફરોશીઓના આક્ષેપોનો જવાબ આપવાનું શરૂ કરતા ઈસુ કહે છે કે શેતાનની શક્તિ દ્વારા તેણે આ માણસને સાજો કર્યો તેવું ફરોશીઓ કહે છે.

heard of this

અહીં તે અંધ, મૂંગા અને અશુદ્ધ આત્માથી પીડિત માણસને સાજાપણું આપવાના ચમત્કારનો ઉલ્લેખ કરે છે.

This man does not cast out demons except by Beelzebul

આને હકારાત્મક સ્વરૂપમાં કહી શકાય છે. ""આ માણસ માત્ર અશુદ્ધ આત્માને બહાર કાઢી શકે છે કારણ કે તે બાલઝબૂલનો મિત્ર છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-doublenegatives)

This man

ફરોશીઓ ઈસુનો નકાર કરે છે તે બતાવવા તેમને નામથી બોલાવવાનું ટાળે છે.

the prince of the demons

અશુદ્ધ આત્માઓનો સરદાર