gu_tn/mat/12/22.md

1.1 KiB

General Information:

અહીં સુવાર્તામાં દ્રશ્ય હવે પાછળના સમયમાં પાછુ ફરે છે જ્યારે ફરોશીઓએ ઈસુ પર શેતાનની શક્તિ દ્વારા માણસને સાજો કરવાના આરોપ મૂક્યા હતા.

Then someone blind and mute, possessed by a demon, was brought to Jesus

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""પછી કોઈ વ્યક્તિ ઈસુ પાસે એક માણસને લાવ્યો જે અંધ અને મૂંગો હતો કારણ કે દુષ્ટાત્મા તેને નિયંત્રિત કરી રહ્યો હતો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

someone blind and mute

કશું જોઈ શકે નહીં અને વાત કરી શકે નહીં એવો વ્યક્તિ