gu_tn/mat/12/20.md

2.6 KiB

He will not break

“તે” ની સર્વ ઘટનાઓ ઈશ્વરના પસંદ કરેલા સેવકનો ઉલ્લેખ કરે છે.

He will not break a bruised reed; he will not quench a smoking flax

આ બંને નિવેદનો એક જ વસ્તુ છે. તેઓ રૂપકો પર ભાર મૂકે છે કે ઈશ્વરનો સેવક નમ્ર અને દયાળુ રહેશે. બંને ""છૂંદેલું બરું"" અને ""ધુમાડાવાળું શણ"" નબળા અને નુકસાન પહોંચાડનારનો ઉલ્લેખ કરે છે. જો રૂપક ગૂંચવણમાં મૂકે છે, તો તમે શાબ્દિક અર્થનો અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""તે નબળા લોકો માટે દયાળુ રહેશે, અને જેઓ દુઃખ અનુભવે છે તેઓ માટે તેઓ નમ્ર રહેશે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-parallelism]] અને [[rc:///ta/man/translate/figs-metaphor]])

bruised reed

ક્ષતિગ્રસ્ત છોડ

he will not quench a smoking flax

તે કોઈ પણ ધુમાડાવાળા શણને બહાર મૂકશે નહીં અથવા ""તે કોઈ પણ ધુમાડાવાળા બળતણને ઓલવી નાખશે નહીં

a smoking flax

આ એક દીવાની વાટનો ઉલ્લેખ કરે છે જેને જ્યારે સળગાવામાં આવે છે ત્યારે તેમાંથી માત્ર ધુમાડો નીકળે છે.

flax, until

આને નવા વાક્યમાં અનુવાદ કરી શકાય છે: “શણ. આ તે ત્યાં સુધી કરશે.”

he leads justice to victory

કોઈ પણ વ્યક્તિને વિજયમાં દોરી જવું તે, તેમને વિજયી બનવા માટેના કારણનું પ્રતિનિધિત્વ કરે છે. ન્યાયને વિજયી બનવા માટેનું પ્રતિનિધિત્વ ખોટી બાબતોને સાચી બાબતોમાં ફેરવવાનું છે. વૈકલ્પિક ભાષાંતર: ""તે બધું જ યોગ્ય બનાવે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)