gu_tn/mat/12/19.md

1.0 KiB

Connecting Statement:

માથ્થી યશાયા પ્રબોધકની વાતનો ઉલ્લેખ ચાલુ રાખે છે.

neither will anyone hear his voice

અહીં ‘લોકો તેમની વાણી સાંભળતા નથી’ તેનું પ્રતિનિધિત્વ ‘તેઓ મોટા અવાજે બોલતા નથી’, કરે છે. વૈકલ્પિક ભાષાંતર:""તેઓ મોટેથી બોલાશે નહીં"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

He will not strive ... his

આ શબ્દોની સર્વ ઘટનાઓ ઈશ્વરના પસંદ કરેલા સેવકને સંબોધે છે.

in the streets

આ રૂઢીપ્રયોગ છે જેનો અર્થ ""જાહેરમાં"" એમ થાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""શહેરો અને નગરોમાં"" (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)