gu_tn/mat/12/13.md

1.1 KiB

Then Jesus said to the man, ""Stretch out your hand.

આ પરોક્ષ રીતે ભાવમાં અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""પછી ઈસુએ તે માણસને તેનો હાથ લાંબો કરવાની આજ્ઞા કરી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-quotations)

to the man

સુકાઈ ગયલા હાથવાળા માણસને અથવા “જે માણસનો હાથ સુકાઈ ગયો છે તેને”

Stretch out your hand

તારો હાથ પકડ અથવા “તારો હાથ લાંબો કર”

He stretched it out

તે માણસે તેનો હાથ લાંબો કર્યો

it was restored to health

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તે ફરીથી સ્વસ્થ થયો"" અથવા ""તે ફરીથી સાજો થઈ ગયો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)