gu_tn/mat/12/07.md

1.7 KiB

General Information:

કલમ 7 માં, હોશિયા પ્રબોધકની વાતને ટાંકીને ઈસુ ફરોશીઓને ઠપકો આપે છે.

Connecting Statement:

ઈસુ ફરોશીઓને પત્યુત્તર આપવાનું જારી રાખે છે.

If you had known what this meant, 'I desire mercy and not sacrifice,' you would not have condemned the guiltless

અહીં ઈસુ શાસ્ત્રનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""હોશિયા પ્રબોધકે વર્ષો પહેલા આ લખ્યું હતું: 'યજ્ઞ કરતા હું દયા ચાહું છું.' જો તમે આનો અર્થ સમજી શક્યા હોત, તો તમે નિર્દોષને દોષિત ઠરાવત નહી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

I desire mercy and not sacrifice

મૂસાના નિયમમાં, ઇઝરાએલીઓને બલિદાન ચઢાવવાની આજ્ઞા ઈશ્વરે આપી હતી. આનો અર્થ એ કે ઈશ્વર યજ્ઞ કરતા દયાને વધારે મહત્વની ગણે છે.

I desire

સર્વનામ “હું” એ ઈશ્વરનો ઉલ્લેખ કરે છે

the guiltless

આ વિશેષણ તરીકે અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “જેઓ દોષી નથી. (જુઓ: rc://*/ta/man/translate/figs-nominaladj)