gu_tn/mat/12/06.md

554 B

I say to you

ઈસુ આગળ હવે શું કહેવાના છે તેના પર આ ભાર મૂકે છે.

one greater than the temple is

કોઈ છે જે પ્રાર્થનાઘર કરતા પણ વધુ મહત્વના છે. ઈસુ પોતાનો ઉલ્લેખ કરતાં સ્વયંને પ્રાર્થનાઘર કરતાં પણ વધુ મહત્વના દર્શાવે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-123person)