gu_tn/mat/12/05.md

1.3 KiB

Connecting Statement:

ઈસુ ફરોશીઓને પ્રત્યુત્તર આપવાનું જારી રાખે છે.

have you not read in the law that ... but are guiltless?

ફરોશીઓની ટીકાનો પ્રત્યુત્તર આપવા માટે ઈસુ એક પ્રશ્નનો ઉપયોગ કરે છે. શાસ્ત્રવચનોમાં તેઓએ જે વાંચ્યું છે તેનો અર્થ સમજાવવા માટે ઈસુ ફરોશીઓને પડકાર આપે છે. વૈકલ્પિક ભાષાંતર: ""ચોક્કસ તમે મૂસાના નિયમમાં વાંચ્યું છે ... પરંતુ નિર્દોષ છે."" અથવા ""તમારે જાણવું જોઈએ કે નિયમ તે શીખવે છે ... પરંતુ નિર્દોષ છે."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

profane the Sabbath

સાબ્બાથ પર કરશે કે જે તેઓ અન્ય દિવસે કરશે

are guiltless

ઈશ્વર તેઓને શિક્ષા કરશે નહીં અથવા “ઈશ્વર તેઓને દોષિત ઠેરવશે નહીં”