gu_tn/mat/12/04.md

1.0 KiB

the house of God

દાઉદના સમય દરમિયાન કોઈ પ્રાર્થનાઘર બન્યું ન હતું. વૈકલ્પિક ભાષાંતર: ""મુલાકાત મંડપ"" અથવા ""ઈશ્વરની સ્તુતિ કરવા માટેનું સ્થળ

bread of the presence

આ પવિત્ર રોટલી છે જે યાજકો મુલાકાત મંડપમાં ઈશ્વર સમક્ષ મૂકી હતી. વૈકલ્પિક ભાષાંતર: ""રોટલી જે યાજક ઈશ્વર સમક્ષ મૂકે છે” અથવા ""પવિત્ર રોટલી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

those who were with him

જે માણસો દાઉદની સાથે હતા

but only for the priests

પણ, નિયમ પ્રમાણે, ફક્ત યાજક જ અર્પેલી રોટલી ખાઈ શકે