gu_tn/mat/12/03.md

861 B

Connecting Statement:

ફરોશીઓની ટીકાઓનો પ્રત્યુત્તર ઈસુએ આપ્યો.

to them

ફરોશીઓને

Have you never read ... with him?

ફરોશીઓની ટીકાનો જવાબ આપવા માટે ઈસુએ એક પ્રશ્નનો ઉપયોગ કર્યો. ઈસુએ ફરોશીઓને પ્રશ્ન કરી પડકાર આપ્યો કે તેમણે જે શાસ્ત્ર વાંચ્યું તેનો અર્થ ફરોશીઓ સમજાવે. વૈકલ્પિક ભાષાંતર: ""હું જાણું છું કે તમે તેના વિશે વાંચ્યું છે ...તેની સાથે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)