gu_tn/mat/11/29.md

1.9 KiB

Take my yoke on you

ઈસુ રૂપક આપવાનું જારી રાખે છે. ઈસુ લોકોને શિષ્યો બનવા અને તેમનું અનુસરણ કરવા માટે આહવાન આપે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

I am meek and lowly in heart

અહીં ""નમ્ર"" અને ""નમ્ર હૃદય"" નો મૂળ અર્થ એક જ છે. ઈસુ તે બંને શબ્દોનો સમન્વય કરી ભારપૂર્વક જણાવે છે કે ધાર્મિક આગેવાનો કરતા ઈસુ વધુ દયાળુ રીતે વર્તશે. વૈકલ્પિક ભાષાંતર: ""હું મનમાં નમ્ર અને રાંકડો છું"" અથવા ""હું ખૂબ જ રાંકડો/નમ્ર છું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-doublet)

lowly in heart

અહીં ""હૃદય"" એ વ્યક્તિના આંતરિક વ્યક્તિત્વ માટેનું ઉપનામ છે. ""નમ્ર હૃદય"" એક રૂઢીપ્રયોગ છે જેનો અર્થ ""નમ્ર"" થાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""નમ્ર"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metonymy]] અને [[rc:///ta/man/translate/figs-idiom]])

you will find rest for your souls

અહીં ""આત્મા"" એ સમગ્ર વ્યક્તિનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમે તમારા માટે આરામ મેળવશો"" અથવા ""તમે વિશ્રામ કરી શકશો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-synecdoche)