gu_tn/mat/11/28.md

1.2 KiB

Connecting Statement:

ઈસુ ટોળાની સાથે વાત કરવાનું સમાપન કરે છે.

all you

“તમે” નો ઉલ્લેખ દર્શાવતી સર્વ ઘટનાઓ બહુવચન છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)

who labor and are heavy burdened

નિયમનું પાલન કરવામાં નિષ્ફળ ગયેલા લોકો નિયમને એક ભારે બોજ સમાન ગણે છે અને તેનો ભાર સહન કરે છે, તેઓની સાથે ઈસુ વાત કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""સખત મહેનત કર્યા પછી પણ નિરાશ કોણ છે"" અથવા ""નિયમનું સખત સંપૂર્ણપણે પાલન કરવાના પ્રયત્નો કર્યાથી નિરાશ કોણ છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

I will give you rest

હું તમને તમારી મજૂરી અને બોજથી આરામ કરવાની મંજૂરી આપીશ