gu_tn/mat/11/26.md

451 B

for so it was well-pleasing in your sight

તમારી દૃષ્ટિમાં"" શબ્દસમૂહ વ્યક્તિ સ્વયંને જે સમજે છે તે વિશેનું ઉપનામ છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમે એ પ્રમાણે કરવા માટે યોગ્ય ગણ્યું છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)