gu_tn/mat/11/25.md

3.5 KiB

General Information:

કલમ 25 અને 26 માં, ઈસુ ટોળાની પ્રત્યક્ષ હાજરીમાં આકાશમાંના પિતાને પ્રાર્થના કરે છે. કલમ 27 માં, ઈસુ ફરીથી લોકોને સંબોધન કરવાનું શરૂ કરે છે.

Father

ઈશ્વરના સ્વભાવ વિશે વર્ણન કરતું આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

Lord of heaven and earth

ઈશ્વર જે આકાશ અને પૃથ્વી પર રાજ કરે છે. શબ્દસમૂહ ""આકાશ અને પૃથ્વી"" બ્રહ્માંડમાં જે છે તે સર્વ લોકો અને વસ્તુઓનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર જે સમગ્ર સૃષ્ટિ પર શાસન કરે છે.” (જુઓ: rc://*/ta/man/translate/figs-merism)

you concealed these things ... and revealed them

આ વસ્તુઓ"" નો અર્થ શું છે તે સ્પષ્ટ નથી. જો તમારી ભાષામાં તે વસ્તુઓનો અર્થ નિર્ધારિત કરવાની જરૂર હોય તો, બીજું અનુવાદ શ્રેષ્ઠ હોઈ શકે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમે સત્યો છુપાવી દીધા ... અને સત્યોને જાહેર કર્યા

you concealed these things from

તમે તેઓથી આ વસ્તુઓ છુપાવી છે અથવા “તમે આ વસ્તુઓને જાહેર કરી નથી. “આ ક્રિયાપદ પ્રગટ કરાયેલનું વિરુદ્ધાર્થી છે.”

from the wise and understanding

આ નજીવા વિશેષણને વિશેષણો તરીકે અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""લોકો જેઓ બુદ્ધિશાળી અને સમજદાર છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-nominaladj)

the wise and understanding

ઈસુ દ્રષ્ટાંતનો ઉપયોગ કરે છે. આ લોકો ખરેખર સમજદાર છે તેવું ઈસુ માનતા નથી. વૈકલ્પિક ભાષાંતર: ""લોકો કે જેઓ વિચારે છે કે તેઓ બુદ્ધિશાળી અને સમજદાર છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-irony)

revealed them

તેમને પ્રગટ કર્યા. સર્વનામ “તેમને” અગાઉની કલમમાં “આ વસ્તુઓ” નો ઉલ્લેખ કરે છે.

to little children

ઈસુ અજાણ્યા લોકોને નાના બાળકો સાથે સરખાવે છે. ઈસુએ એ બાબત પર ભાર મૂક્યો છે કે તેનામાંના ઘણા માને છે કે તેઓ સારા શિક્ષિત નથી અથવા પોતાને જ્ઞાની સમજતા નથી. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)