gu_tn/mat/11/23.md

3.9 KiB

Connecting Statement:

ઈસુએ તે શહેરોના લોકોને ઠપકો આપવાનું ચાલુ રાખ્યું જ્યાં તેમણે પહેલાં ચમત્કારો કર્યા હતા.

You, Capernaum

ઈસુ હવે કફરનહૂમ શહેરના લોકો સાથે વાત કરે છે કે જાણે કે તેઓ તેમની વાતો સાંભળતા હોય, પણ તેઓ સાંભળતા ન હતા. સર્વનામ ""તમે"" એકવચન છે અને આ બે કલમોમાં કફરનહૂમનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-apostrophe)

You

તમે"" શબ્દની બધી ઘટનાઓ એકવચન છે. જો તે શહેરના લોકોનો ઉલ્લેખ સ્વાભાવિક રીતે દર્શાવે છે, તો તમે બહુવચન ""તમે"" શબ્દથી અનુવાદ કરી શકો છો. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)

Capernaum ... Sodom

આ શહેરોનાં નામ કફરનહૂમ અને સદોમમાં રહેતા લોકોનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

you will not be exalted to heaven, will you?

શું તમે વિચારો છો કે તમને આકાશ સુધી ઊંચા કરવામાં આવશે? કફરનહૂમના લોકોને તેમના ગર્વ માટે ઠપકો આપવા માટે ઈસુએ અલંકારિક પ્રશ્નનો ઉપયોગ કર્યો. તે વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે: વૈકલ્પિક ભાષાંતર: ""તમે પોતાને આકાશ સુધી ઉઠાવી શકતા નથી!"" અથવા ""અન્ય લોકોની પ્રસંશા તમને આકાશ સુધી ઊંચા ઉઠાવી શકશે નહીં!"" અથવા ""તમે જેમ વિચારો છો તેમ ઈશ્વર તમને આકાશ સુધી ઊંચા ઉઠાવશે નહીં!"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-rquestion]] અને [[rc:///ta/man/translate/figs-activepassive]])

you will be brought down to Hades

આને સક્રિય રૂસ્વપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વર તમને નીચે હાદેસ સુધી ફેંકી દેશે.” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

For if in Sodom ... it would have remained until today

ઈસુ ભૂતકાળમાં બની હોય તેવી કાલ્પનિક પરિસ્થિતીનું વર્ણન કરી રહ્યા છે, પરંતુ તેમ બન્યું નથી. (જુઓ: rc://*/ta/man/translate/figs-hypo)

if in Sodom there had been done the mighty deeds that were done in you

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમારી મધ્યે જે પરાક્રમી કાર્યો મેં કર્યા તે જો મેં સદોમના લોકો મધ્યે કર્યા હોત” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

mighty deeds

પરાક્રમી કાર્યો અથવા “સામર્થ્યના કાર્યો” અથવા “ચમત્કારો”

it would have remained

સર્વનામ “તે” સદોમ શહેરનો ઉલ્લેખ કરે છે .