gu_tn/mat/11/18.md

1.8 KiB

Connecting Statement:

ઈસુ ટોળાની સાથે યોહાન બાપ્તિસ્ત વિશેની વાત પૂર્ણ કરે છે.

not eating or drinking

અહીં ""રોટલી"" ખોરાકનો ઉલ્લેખ કરે છે. તેનો અર્થ એ નથી કે યોહાને ક્યારેય ખાધું નથી. તેનો અર્થ એ છે કે તે વારંવાર ઉપવાસ કરે છે, અને જ્યારે તે ખાય છે ત્યારે તેણે સારો, કીમતી ખોરાક ખાધો નથી. વૈકલ્પિક ભાષાંતર: ""વારંવાર ઉપવાસ અને મદ્યપાન કરતા નથી "" અથવા "" તરંગી ખોરાક ખાતા નથી અને મદ્યપાન કરતા નથી"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-synecdoche]] અને [[rc:///ta/man/translate/figs-explicit]])

they say, 'He has a demon.'

આને પરોક્ષ ભાવ સાથે અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓ કહે છે કે તેને ભૂત વળગેલ છે"" અથવા ""તેઓ તેને ભૂત વળગેલ હોવાનો આક્ષેપ લગાવે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-quotations)

they say

તેઓ"" ના સર્વ ઉલ્લેખ, પેઢીઓના લોકોનો ઉલ્લેખ કરે છે અને ખાસ કરીને ફરોશીઓ અને ધાર્મિક આગેવાનોને ઉલ્લેખ કરે છે.