gu_tn/mat/11/17.md

2.7 KiB

Connecting Statement:

ઈસુ દ્રષ્ટાંત સાથે શરૂઆત કરે છે અને કલમ 16 માં કહે છે કે “તેના જેવું”.

and say ... and you did not weep

તે સમયના લોકોનું વર્ણન કરવા માટે ઈસુ એક દ્રષ્ટાંતનો ઉપયોગ કરે છે. તે લોકોને ઈસુ બાળકોના સમૂહ સાથે સરખાવે છે કે જે બીજા બાળકોને તેમની સાથે રમે તેવો પ્રયત્ન કરી રહ્યા છે. જો કે તેઓ ગમે તે રીતે પ્રયત્ન કરે તેમ છતાં પણ અન્ય બાળકો તેમની સાથે રમતમાં જોડાશે નહીં. ઈસુનો અર્થ એ છે કે આ લોકો માટે કશું જ મહત્વનું નથી જેમ કે ઈશ્વર યોહાન બાપ્તિસ્ત જેવા રણમાં રહી ઉપવાસ કરનાર વ્યક્તિને તેમની પાસે મોકલે અથવા ઈસુ કે જેઓ પાપીઓની સાથે ખાયપીયે છે અને ઉપવાસ કરતા નથી, તેમને તેઓ પાસે મોકલે. લોકો, ખાસ કરીને ફરોશીઓ અને ધાર્મિક આગેવાનો હઠીલા જ રહે છે અને ઈશ્વરના સત્યને સ્વીકારવાનો નકાર કરે છે. (જુઓ: [[rc:///ta/man/translate/figs-parables]] અને [[rc:///ta/man/translate/figs-simile]])

We played a flute for you

‘અમે’ બજાર વિસ્તારમાં બેસી રહેલા બાળકોનો ઉલ્લેખ કરે છે. અહીં ""તમે"" એ બહુવચન છે અને તે અન્ય બાળકોના સમૂહનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)

and you did not dance

પરંતુ તમે આનંદિત સંગીત પર નૃત્ય કર્યું નહીં

We mourned

આનો અર્થ એ છે કે સ્મશાન યાત્રામાં સ્ત્રીઓ જેવા ગાય છે તેવા દુખિત ગીતો તેઓએ ગાયા. (જુઓ :rc://*/ta/man/translate/figs-explicit)

and you did not weep

પણ તમે અમારી સાથે રડ્યા નહીં