gu_tn/mat/11/10.md

1.4 KiB

This is he of whom it was written

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""માલાખી પ્રબોધકે યોહાન બાપ્તિસ્ત વિશે આ બાબતો ઘણા સમય પહેલાં લખી હતી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

I am sending my messenger

“હું” અને “મારું” સર્વનામ ઈશ્વરનો ઉલ્લેખ કરે છે. ઈશ્વર જે કહે છે માલાખી તે ટાંકે છે.

before your face

અહીં “તમારું” એ એકવચન છે કારણ કે મસીહ આને અવતરણમાં કહે છે. અને “ચહેરો” એ સંપૂર્ણ વ્યક્તિનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “તમારી સમક્ષ” અથવા “તમારી પહેલા જવું” (જુઓ: rc://*/ta/man/translate/figs-you)

will prepare your way before you

આ એક રૂપક છે જેનો અર્થ છે કે સંદેશવાહક મસીહનો સંદેશ પ્રાપ્ત કરવા લોકોને તૈયાર કરશે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)