gu_tn/mat/11/08.md

1.0 KiB

But what did you go out to see—a man dressed in soft clothing?

લોકો યોહાન બાપ્તિસ્ત વિશે વિચારે કે તે કયા પ્રકારનાં વ્યક્તિ છે તે માટે ઈસુ એક પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""અને, ચોક્કસપણે તમે અરણ્યમાં કોઈ માણસને જોવા ગયા ન હતાં… કપડાં પહેરેલા!"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

dressed in soft clothing

કિંમતી વસ્ત્રો પહેરેલા. ઘનવાન લોકો આ પ્રકારના વસ્ત્રો પહેરતા હતા.

Really

આ શબ્દ આગળની બાબતો પર ભાર મૂકે છે. વૈકલ્પિક ભાષાંતર: “ખરેખર”

kings' houses

રાજાના મહેલો