gu_tn/mat/11/05.md

1.7 KiB

lepers are being cleansed

આને સક્રિય રૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “હું કોઢીઓને સાજા કરું છું” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

the dead are being raised back to life

જેઓ મૃત્યુ પામેલા છે તેઓને ફરીથી જીવિત કરવા માટેનો રૂઢીપ્રયોગ અહીં ‘ઉઠાડવું’ છે. આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જે લોકો મૃત્યુ પામ્યા છે તેઓને ફરીથી જીવન પ્રાપ્ત થાય છે"" અથવા ""હું ફરીથી મૃત્યુ પામેલાઓને જીવન આપું છું"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-activepassive]]) અને [[rc:///ta/man/translate/figs-idiom]])

the gospel is being preached to the poor

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “હું દરિદ્રીઓને સુવાર્તા પ્રચાર કરું છું” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

the poor

આ નામાંકિત વિશેષણનું નામ સંજ્ઞાના શબ્દસમૂહ તરીકે અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “દરિદ્રી લોકોને” (જુઓ: rc://*/ta/man/translate/figs-nominaladj)