gu_tn/mat/10/40.md

2.3 KiB

Connecting Statement:

ઈસુ તેમના શિષ્યોને સૂચન આપવાનું જારી રાખે છે કે તેઓ જ્યારે ઉપદેશ કરવા જાય ત્યારે તેઓએ સતાવણી સહન કરવી પડશે.

He who welcomes

શબ્દ “તે” સામાન્ય રીતે કોઈપણનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “જે કોઈ” અથવા “કોઈપણ જે” અથવા “એક જે” (જુઓ: rc://*/ta/man/translate/figs-gendernotations)

He who welcomes

આનો અર્થ એ છે કે કોઈને મહેમાન તરીકે સ્વીકારવા.

you

આ બહુવચન છે અને બાર પ્રેરીતોને કે જેઓની સાથે ઈસુ વાત કરે છે તેઓનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)

He who welcomes you welcomes me

ઈસુનો અર્થ એ છે કે જ્યારે કોઈ તમને આવકારે છે, ત્યારે તે ઈસુનો આવકાર કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""જ્યારે કોઈ તમને આવકારે છે, તે મારો આવકાર કર્યા બરાબર છે"" અથવા ""જો કોઈ તમારો આવકાર કરે છે, તો તે જાણે કે મારો આવકાર કરે છે

he who welcomes me also welcomes him who sent me

આનો અર્થ એ થાય કે જ્યારે કોઈ ઈસુને આવકારે છે, તે તો જાણે ઈશ્વરનો આવકાર કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""જ્યારે કોઈ મને આવકારે છે ત્યારે તે મને મોકલનાર પિતાને ઓળખે છે અને આવકાર કરે છે"" અથવા ""જો કોઈ મને આવકારે છે, તો તે જાણે મને મોકલનાર મારા પિતાનો આવકાર કરે છે