gu_tn/mat/10/38.md

784 B

pick up his cross and follow after me

મારો વધસ્તંભ ઉંચકો અને પાછળ ચાલો. વધસ્તંભ એ દુખ અને મૃત્યુનો ઉલ્લેખ કરે છે. વધસ્તંભ ઊંચકીને ચાલવું એ મૃત્યુ અને દુખ સહન કરવાની ઇચ્છા વ્યક્ત કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""દુઃખ અને મૃત્યુ સુધી પણ મારુ પાલન કરો"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metonymy]] અને [[rc:///ta/man/translate/figs-metaphor]])

pick up

ઉંચકો અથવા “પસંદ કરો અને ઊંચકવું”