gu_tn/mat/10/37.md

1.3 KiB

Connecting Statement:

ઈસુ તેમના શિષ્યોને સૂચન આપવાનું જારી રાખે છે કે તેઓ જ્યારે ઉપદેશ કરવા જાય ત્યારે તેઓએ સતાવણી સહન કરવી પડશે.

He who loves ... is not worthy

અહીં ""તે"" એટલે સામાન્ય રીતે કોઈપણ વ્યક્તિ. વૈકલ્પિક ભાષાંતર: ""જે લોકો પ્રેમ કરે છે ... તેઓ લાયક નથી"" અથવા ""જો તમે પ્રેમ કરો છો ... તમે લાયક નથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-gendernotations)

He who loves

અહીં ""પ્રેમ"" શબ્દનો અર્થ ""ભાઈ પરનો પ્રેમ"" અથવા ""મિત્ર તરફથી પ્રેમ"" થાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""માટે સંભાળ રાખવી"" અથવા ""તેને સમર્પિત છે"" અથવા ""શોખીન છે

worthy of me

મને લાયક હોવું અથવા “મારો શિષ્ય બનવા લાયક હોવું”