gu_tn/mat/10/34.md

894 B

Connecting Statement:

ઈસુએ શિષ્યોને શિક્ષણ આપવાનું જારી રાખ્યું કે શા માટે તેઓએ સતાવણીના અનુભવોથી ડરવાનું નથી.

Do not think

તમે એમ નહીં અથવા “તમે એવું વિચારો નહીં”

upon the earth

આ પૃથ્વી પર રહેતા લોકોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""પૃથ્વી પરના લોકોને"" અથવા ""લોકોને"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

a sword

આ લોકો મધ્યે વિભાજન, ઝઘડા અને ખૂનનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)