gu_tn/mat/10/33.md

1.1 KiB

whoever denies me ... I will also deny him before my Father

જે કોઈ મારો નકાર કરે છે ... હું પણ મારા પિતા આગળ તેમનો નકાર કરીશ અથવા ""જે કોઈ મારો નકાર કરશે તેને હું મારા પિતા સમક્ષ પણ નકારીશ

denies me before men

અન્ય લોકો સમક્ષ નકારે છે કે તે મારા પ્રત્યે વફાદાર છે અથવા ""તે મારો શિષ્ય છે તેવો સ્વીકાર કરવાનો ઇનકાર કરે છે

I will also deny him before my Father who is in heaven

તમે સમજાયેલી માહિતીને સ્પષ્ટ કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""હું મારા પિતા કે જે આકાશમાં છે તેમની સમક્ષ તમારો નકાર કરીશ કે તમે મારા છો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-ellipsis)